22-05-2013
**** ગુજરાત---ગુજરાતના એસ.ટી. બસ ચાલકનો પુત્ર તારીક પટેલ ઓલ-ઈન્ડિયા નીટ પીજી ડેન્ટલની પરીક્ષામાં અવ્વલ આવ્યો **** ઊંઝા ઊમિયા માતાજી સંસ્થાન દ્વારા હરિદ્વારમાં રૃ. ૨૫ કરોડના ખર્ચે વિશ્રામગૃહ બનશે **** શનિવારે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્ઘાટન કરશે **** નરેન્દ્ર મોદી વિમાનમાં ઈકોનોમી કલાસમાં સામાન્ય પ્રવાસીની જેમ બેસીને દિલ્હી ગયા હતા **** નવરંગપુરા એચડીએફસી બેન્ક સામેથી રૃ. ૭૦ હજાર ભરેલા થેલાની ચીલઝડપ **** જુહાપુરામાં હનીફ ગોટીવાલાની કાર પર બે રાઉન્ડ ગાળીબાર **** રાજકોટમાં છ જવેલર્સ ગ્રૂપે રૃ. ૪૦ કરોડની કરચોરી કબૂલી **** દેશ---ક્રમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના પદેથી વિનોદ રાય નિવૃત્ત થયા **** યુપીએનું નેતૃત્ત્વ વિભાજિત છે ઃ સુષમા સ્વરાજ **** મનમોહનિંસહ વડા પ્રધાન છે, નેતા નથી ઃ સુષમા **** પોલીસ પૂછપરછમાં િંવદુ દારાિંસહ રડી પડ્યો, પોતે માત્ર શોખને લીધે જ સટ્ટો રમતો હોવાનો દાવો **** ગાઝિયાબાદમાં બિલ્ડર સતીશ ગોયલની પરિવારના પાંચ સદસ્યો સહિત હત્યા **** આઈપીએલ ટીમના માલિકના સગા અને બોલિવૂડ વતી િંવદુ દારાિંસહ સટ્ટો ખેલતો હોવાનો ખુલાસો **** ઉત્તર પ્રદેશના પ્રભારી અમિત શાહ ૨૯ મેના રોજ રામપુરમાં જેલ ભરો આંદોલનનું નેતૃત્ત્વ કરશે **** મિઝોરમ-બાંગ્લાદેશ સરહદે બીએસએફનું વાહન ૩૫૦ ઊંડી ખીણમાં ખાબકતા સાત જવાનોના મોત **** શ્રીસંતની ગર્લફ્રેન્ડ સાક્ષી ધોનીની બહેનપણી હોવાનો ખુલાસો **** સર્વે ઃ ભાજપ જો બિહારમાં એકલપંડે લડશે તો જબરજસ્ત ફાયદો થશે **** સ્પોટ ફિકિસંગ કૌભાંડમાં હવે વિંદુ દારા સિંહની ધરપકડ, શ્રીમતી ધોની પણ શંકાના દાયરામાં **** એક આઈપીએેલ ટીમના માલિકનો સગો વિંદુ દારા સિંહના સતત સંપર્કમાં હતો **** વિંદુ દારા સિંહના ફોન રેકોર્ડ પરથી થયેલો મહત્વનો ખુલાસો **** આઈપીએેલ ટીમના માલિકના સગા વિરુદ્ધ પોલીસને ઘણા સજજડ પુરાવા મળી આવ્યા **** અભિનેતા સંજય દત્તને મોડી રાત્રે પોલીસે યેરવડા જેલ ટ્રાન્સફર કરાયો **** ભાજપની સંસદીય બોર્ડ બેઠકમાં મોદીએ પાર્ટીને યુવાનોને પોતાની સાથે જોડવાની સલાહ આપી **** જેસિકા લાલ હત્યાકાંડઃ જુબાનીમાંથી ફરી જનાર સાક્ષી વિશે અદાલત આજે ચુકાદો આપશે **** મમતા બેનરજી ઓનલાઈન લોટરી પર પ્રતિબંધ લાદવાની ફિરાકમાં **** નવા સીએજી તરીકે શશીકાંત શર્માએ કાર્યભાર સંભાળ્યો **** વિદેશ---ફિનલેન્ડમાં એક શીખ બસ ચાલકે પાઘડી પહેરવાના અધિકાર માટે કાનૂની જંગ છેડ્યો **** પાકિસ્તાન સરકારનું તઘલખી ફરમાન ઃ ''ઓફિસમાં મોજા પહેરીને આવવું નહીં'' **** અફઘાનિસ્તાનમાં સશસ્ત્ર અથડામણોમાં ૫૪ લોકોના મોત **** પાકિસ્તાન ઃ ચૂંટણી પ્રચાર વખતે ઈજાગ્રસ્ત થયેલા ઈમરાન ખાનને હોસ્પિટલમાંથી રજા અપાઈ **** ઉત્તર કોરિયાના સરમુખત્યારે પોતાનો એક દૂત ચીન મોકલ્યો **** લાહોરમાં ત્રણ દિવસના રોકાણ બાદ ઝરદારી ઈસ્લામાબાદ જવા રવાના **** સાઈબર સુરક્ષાના મામલે અમેરિકા સાથે ચર્ચા કરવા ચીન આતુર **** ન્યૂયોર્ક ઃ ઈનસાઈડર ટ્રેિંડગના મામલે રજત ગુપ્તાએ ફરીથી સુનાવણી યોજવાની માગ કરી **** પાકિસ્તાન ભારત પાસેથી ૧,૦૦૦ મેગાવોટ વીજળી ખરીદશે **** અફઘાનિસ્તાનમાં હિંસાચારમાં ૧૦ પોલીસ જવાનોના મોત **** બ્રિટનમાં ગાંધીજીની ચીજવસ્તુઓની હરાજી થઈ **** ગાંધીજીના ચપ્પલ ૧૯ હજાર પાઉન્ડમાં વેચાયા **** મહાત્મા ગાંધીનું આખરી વસિયતનામું ૫૫ હજાર પાઉન્ડમાં વેચાયું **** કારોબાર---જનરલ મોટર્સ તેની કારના ભાવમાં રૃ. ૧૦,૦૦૦ સુધીનો વધારો કરશે **** ભારતી એરટેલને રૃ. ૨૦૦ કરોડની ટેક્સ નોટિસ ફટકારાઈ **** પુર્વાન્કરે શેર ઈશ્યૂ માટે રૃ. ૮૦-૮૫નો પ્રાઈસ બેન્ડ નક્કી કર્યો **** સેબીએ અલ્ગો ટ્રેડિંગના નિયમ સખત બનાવ્યા **** વધતી જતી ગરમીના લીધે ઉત્તર ભારતમાં વીજ સંકટ ઘેરું બન્યું **** અમેરિકામાં રેનબેકસીના એપિસોડ બાદ 'ભારતીય' લેબલ ધરાવતી દવાઓ શંકાના દાયરામાં મૂકાવાનો દવા ઉદ્યોગને ભય **** ચીન ભારત માટે ખતરારૃપ નથીઃ લી કિકિયાંગ **** તેક મહિંદ્રાએ ચોખ્ખા નફામાં ૨૫ ટકાનો ઉછાળો નોંધાવ્યો **** મનોરંજન---સની લિયોન અને ઈમરાન હાશમી ભટ્ટ કેમ્પની આગામી ફિલ્મમાં નજરે પડશે **** ૨૦૧૦ની હીટ ફિલ્મ 'તેરે બિન લાદેન'ની સીક્વલનું શૂિંટગ શરૃ **** 'ધડકન-૨'નું નિર્માણ ધર્મેશ દર્શન અને રતન જૈન મળીને કરશે **** વિદ્યા તેના કપડા કરતા પટકથાને વધુ મહત્વ આપે છેઃ સવ્યસાચિ મુખરજી **** હવે હું વધુ ધીરજ રાખી શકુ છું ઃ કિરણ રાવ ખાન **** 'અંદાઝ અપના અપના'ની સીકવલનું શૂટિંગ ડિસેમ્બરથી શરૃ થશે **** રમતગમત---'ફિક્સ્ડ' ઓવર બાદ શ્રીસંતે બુકી સાથે વાત કરી હતી ઃ પોલીસનો દાવો **** મુંબઈને હરાવીને ચેન્નઈ ફાઈનલમાં પ્રવેશ્યું **** સ્પોટ ફિિંક્સગમાં પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે **** ભૂતપૂર્વ દોડવીર આનંદ શેટ્ટીનું નિધન **** સ્પોટ-ફિકિસંગમાં એક વિદેશી ખેલાડી અને પાકિસ્તાની એમ્પાયરની સંડોવણી હોવાની પોલીસને શંકા **** સ્પોટ-ફિકિસંગમાં હજૂ ચાર ખેલાડીના નામ ખૂલી શકે છેઃ સૂત્રો **** હું કયારેેય સ્પોટ-ફિકિસંગમાં સંડોવાયો જ નથીઃ શ્રીસંત **** સહારા જૂથે આઈપીએલ, ટીમ ઈન્ડિયાને અપાયેલી તેની સ્પોન્સરશિપ પરત ખેંચી..
-------------- ---------
---------------
IPL સ્પોટ ફિક્સિંગમાં ચાર અભિનેતા અને બે અભિનેત્રીની પણ સંડોવણી
યુવતીની મફત સારવાર નહીં આપનાર તબીબોને જેલ ભેગા કરવામાં આવશે
ખાનગી બસે નવ વાહનોને અડફેટે લીધાંઃ ૧૦ વ્યક્તિઓને ઈજા પહોંચી
Get the BSE, NSE Stock Ticker, India - Appuonline.com widget and many other great free widgets at Widgetbox! Not seeing a widget? (More info)
બેન્કોની NPA વધવાને કારણે નાની કંપનીઓને ધિરાણ મેળવવામાં મુશ્કેલી
એસએમઈનું ઈન્સ્ટિટ્યૂશનલ ટ્રેડર્સ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ મુશ્કેલ
રૃપિયો છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો
ધોનીની પત્ની સાક્ષીની ખાસ ફ્રેન્ડ છે શ્રીસંતની ગર્લ ફ્રેન્ડ
સંજય દત્તને પુણેની યરવડા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો
ઓહ, આઠ વર્ષના બાળક પાસે ૧૭ લાખનાં ડિઝાઈનર કપડાં!
ચંડીગઢની મોડલ રાત્રે શ્રીસંતના રૃમમાં ગઈ હતી
IPLમાં સ્પોટ ફિક્સિંગથી પાકિસ્તાનમાં જશ્ન
જબ પ્યાર કા નામ આતા હૈ...
Copyright © 2013 SAMBHAAV MEDIA LIMITED. Ahmedabad, India. All Rights Reserved. Creative commons License
Get the Stock Market Summary, India - Appuonline.com widget and many other great free widgets at Widgetbox! Not seeing a widget? (More info)
Thought of the Day